વાર્ષિક ભવિષ્યઃ 2018માં કેવી ચાલશે Love અને Married Lifeની ગાડી?

  • Divyabhaskar.co.in
  • Dec 27, 2017, 02:35:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગણતરીના દિવસોમાં 2018નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. 2018માં લગભગ બધા ગ્રહોની ચાલ બદલવાની છે. જેની શુભ-અશુભ અસર બધી રાશિઓ ઉપર પહેશે. જ્યોતિષ પં. પ્રફુલ્લ ભટ્ટના કહેવા પ્રમાણે 12 રાશિઓમાંથી 8 રાશિઓ માટે આગામી 1 વર્ષ સારું રહેવાની સંભાવના છે. વાર્ષિક રાશિફળમાં આજે જાણો પ્રેમ અને દામપત્ય જીવન કેવું રહેશે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો 12 રાશિઓ માટે પ્રેમ અને દામપત્ય જીવન કેવું રહેશે....