150 કરોડથી વધુની કમાણી કરનાર 'ટાઈગર'ની ફિલ્મમાં છે આવી Silly Mistakes

  • Divyabhaskar.co.in
  • Dec 26, 2017, 07:35:00 PM IST


મુંબઇ: સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનિત ફિલ્મ ટાઇગર ઝિન્દા હે'એ માત્ર ચાર દિવસમાં જ 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ટાઇગર ઝિન્દા હેમાં એક્શન સીન્સની ભરમાર જોવા મળે છે. જો કે આ ફિલ્મમાં કેટલીક Silly Mistake પણ જોવા મળે છે.  

 

ટાઇગર કઇ દિશામાંથી ગોળી વરસાવે છે:

 

સલમાન ખાન જ્યારે એક કારમાંથી ગોળીઓ વરસાવે છે ત્યારે તે બીજી તરફ છે અને આતંકી બીજી તરફ. ત્યારે ટાઇગરની ગોળીઓ આતંકીઓને કેવી રીતે વાગે છે. બીજી તરફ કાર જ્યારે હવામાં હોય છે ત્યારે જ આતંકી નીચેથી ગાયબ પણ થઇ જાય છે.

 

(વાંચો 'ટાઇગર ઝિન્દા હૈ'માં થયેલી અન્ય Silly Mistake...)