જ્યારે અનુષ્કા શર્માએ બધાની હાજરીમાં જ પતિ વિરાટ કોહલીને કરી Kiss

  • Divyabhaskar.co.in
  • Dec 27, 2017, 01:48:00 PM IST

મુંબઈઃ અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલીનું બીજું રિસેપ્શન મંગળવારે મુંબઈમાં થયું. લોઅર પરેલમાં આવેલી સેન્ટ રેજીસ હોટલમાં યોજાયેલ આ રિસેપ્શનમાં અનુષ્કાએ સ્ટેજ પર જ બધાની સામે વિરાટને લિપ કિસ કરી હતી. 


આવ્યા આ સેલેબ્સઃ
નીતા અંબાણી, રણબિર કપૂર, શ્રીદેવી, બોની કપૂર, કરન જોહર, બોમન ઈરાની, પ્રસૂન જોષી, વિધુ વિનોદ ચોપરા, આદિત્ય રોય કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર, રાજુ હિરાની, રમેશ તૌરાની, સારા અલી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતાં. 


(જુઓ, વિરાટ-અનુષ્કાના રિસેપ્શનની ખાસ તસવીરો....)