અનુષ્કા શર્મા બાદ બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ કર્યાં Secretly Wedding

  • Divyabhaskar.co.in
  • Dec 26, 2017, 01:22:00 PM IST

મુંબઈઃ 'બાદશાહો' ફૅમ ઈલેના ડિક્રૂઝે પોતાના ઓસ્ટ્રેલિયન પ્રેમી એન્ડ્ર્યૂ નિબોન સાથે લગ્ન કર્યાં છે. આ વાતનો ખુલાસો સોશ્યિલ મીડિયાની એક પોસ્ટ પરથી થઈ છે. જોકે, ઈલેનાએ લગ્નને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, સ્ટેટ્સ જરૂરથી પોસ્ટ કર્યું છે. 


કરી આ પોસ્ટઃ
ક્રિસમસ ટ્રીની તસવીર પોસ્ટ કરીને ઈલેનાએ પોસ્ટ કર્યું હતું, ''માય ફેવરિટ ટાઈમ ઓફ ધ યર, ફેમિલી ફોટો બાય હબી. . My favourite time of the year ♥️ #christmastime #happyholidays #home #love #family Photo by hubby @andrewkneebonephotography ♥️ 


એન્ડ્ર્યૂએ આપ્યો આ જવાબઃ
ઈલેનાની તસવીર પર એન્ડ્ર્યૂએ જવાબ આપ્યો હતો, Thank you to @ihnatko for the amazing recommendation for “Ella Wishing you a Swinging Christmas.” The sound is just.. I honestly don’t have the right words.. link to album in Bio.


(વાંચો, કોણ છે એન્ડ્ર્યુ નિબોન....)