ભૂલથી પણ તમે ના આપતા આવા જવાબ, ધોલાઇ થવાના છે 100% ચાન્સ

  • Divyabhaskar.co.in
  • Sep 11, 2017, 01:04:00 PM IST
 
કેટલાક લોકોના નામ એવા હોય છે કે, નામનો જવાબ નામમાં પણ બહુ ફની મળી જાય. આ લોકો સાથે ફોન પર વાત કરતા હોઇએ ત્યારે તો કેટલીકવાર જો સળી કરવાનું મન થઈ જાય તો તો, ઘણીવાર ચોક્કસથી બોલાઇ પણ જાય. હા જોકે એ લોકોની ધોલાઇ થવાના ચોક્કસથી ચાન્સ છે, પરંતુ તમે ચોક્કસથી હસવું રોકી નહીં શકો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા ફની જવાબ મળ્યા....