કચકચણી સાસુ પર ભારે પડી ગઈ આજકાલની સ્માર્ટ વહુ, જોવા જેવું છે એકવાર

  • Divyabhaskar.co.in
  • Sep 11, 2017, 05:08:00 PM IST
 
વારંવાર સાસુ-વહુના જોક્સ વાયરલ થતા રહેતા હોય છે, ક્યાંક સાસુ વહુને હેરાન કરતી હોય છે તો ક્યાંક વહુને. તો વળી ક્યાંક-ક્યાંક દરેક કામમાં કચકચ કરતી સાસુઓ પર સ્માર્ટ વહુ ભારે પણ પડી જતી હોય છે. આવી જ એક સ્માર્ટ વહુનો એક કિસ્સો લાવ્યા છીએ અમે પણ તમારા માટે, જે ચોક્કસથી કરશે તમારું ભરપૂર મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એવું તો શું કર્યું વહુએ...