આત્મહત્યા કરવામાં તો વધારે ટેન્શન, હસાવી-હસાવી ગાંડા કરશે આ 5 જોક્સ!

  • Divyabhaskar.co.in
  • Sep 11, 2017, 04:17:00 PM IST
 
ઘરવાળીના હાથમાં મોબાઈલ આવે એના કરતા નાના છોકરાના હાથમાં આવે એ વધારે સારૂ...
.
.
વધી વધીને મોબાઈલની સ્ક્રીન તૂટે, 
પણ હાડકા તો સાજા રહે.. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની જોક્સની...