2018ના પહેલા દિવસે કરો આ ઉપાય,પર્સ આખું વર્ષ નાણાંથી ભરેલું રહેશે

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 01:02:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદ: આપણે પૂજાપાઠમાં ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. શું તમે જાણો છો કે તેના ફાયદા શું છે? ફૂલો પોતાની સુગંધની માદક્તાથી અને રંગોની વિશિષ્ટતાથી આપણા તન-મનના મેલને દૂર કરી આપણું જીવન આહ્લાદક બનાવે છે.ફૂલ કે અત્તર, આપણા શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.શરીર પર અત્તરનો ઉપયોગ આજથી 1500 વર્ષ પહેલાથી કરવામાં આવે છે.

આવો, જાણીએ 2018ના નવા વર્ષમાં ફૂલો અને અત્તરના ઉપયોગથી સુખી થવાના રસ્તાઓ..

 

ફૂલો ને અત્તરના વિશેષ ઉપયોગ વિશે જાણવા આગળની સ્લાઈડ ક્લિક કરો..