ધોનીએ કેમ વિરાટ-અનુષ્કાનું રિસેપ્શન અધવચ્ચે છોડ્યુ, જાણો કારણ

  • Divyabhaskar.co.in
  • Dec 27, 2017, 08:54:00 PM IST

મુંબઇ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન મુંબઇની સેન્ટ રેગિંસમાં યોજાયુ હતું જેમાં બોલિવુડથી લઇ ક્રિકેટ જગત સામેલ થયુ હતું. આ રિસેપ્શનમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પત્ની અને દીકરી સાથે આવ્યો હતો. ધોની વિરૂષ્કાનું આ રિસેપ્શન અધવચ્ચે છોડી સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયો હતો. ધોની પત્ની સાક્ષી અને મિત્ર પૂર્ણા પટેલ સાથે આ પાર્ટીમાં ગયો હતો.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...